• Gujarati News
  • જુના ઝઘડામાં ચપ્પુથી હૂમલો

જુના ઝઘડામાં ચપ્પુથી હૂમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ડિંડોલી ખરવાસા રોડ પર માર્કેટ પાસે યોજાયેલા ભંડારાની પ્રસાદીના કાર્યક્રમમાં જુના ઝઘડાની અદાવતમાં બે જુથ સામે સામે આવી જતા ચપ્પુથી હૂમલો કરાતા બંને જુથના કુલ બે યુવક ઘાયલ થતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઘટનામાં બંને જુથના કુલ ચાર વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધ્યો છે.