• Gujarati News
  • પોલીસ પરિવાર માટે માર્ગદર્શક સેમિનાર

પોલીસ પરિવાર માટે માર્ગદર્શક સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :કેર હોસ્પિટલખાતે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવાર માટે હ્યદયરોગ, ડાયાલિસિસ તથા મેદસ્વીપણા અંગે જાગૃતિ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ડો. રમેશ સુરતી, ડો. બ્રજેશ કુમાર અને ડો.દિવ્યાંગ ભટ્ટે જુદા જુદા રોગ અંગે સલાહસુચન આપ્યા હતા. કેર હોસ્પિટલના હેડ ડો. સંદીપ પટેલ દ્વારા સમગ્ર આયોજન તથા આભારવિધિ થઇ હતી.