• Gujarati News
  • સુરતના રિક્ષા યુનિયનોની મિટિંગ મળ‌શે

સુરતના રિક્ષા યુનિયનોની મિટિંગ મળ‌શે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરનાવિવિધ ઓટો રિક્ષા યુનિયનોના આગેવાનોની મિટિંગનું આયોજન તા. 30મી નવેમ્બરે સુરત શહેર ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ મહેશ માસ્તરના અધ્યક્ષ સ્થાને નાનપુરા મેઇન રોડ પર માસ્ટર ઓટો ખાતે કરવામાં આવ્યું છે.