બાઇકચોરીના 5 બનાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અક્ષર ડાયમંડના પાર્કિંગમાંથી દીપક રાઠોડ (રહે. કતારગામ)ની સ્પ્લેન્ડર, લિંબાયતની બુધ્ધ સોસાયટીમાં ઘરના પાર્કિંગમાંથી ઝુબેર મંસુરીની બાઇક, કતારગામ ગોતાલાવાડીમાં પ્રતીક સંજય પારેખ (રહે. મહીધરપુરા)ની માલિકીની સ્પ્લેન્ડર, કતારગામના પ્રભુનગર પાસે ઘરેથી ચુનીલાલ બાબુભાઇ ટાંકની સ્પ્લેન્ડર અને ઓલપાડના જીજ્ઞેશ અર્જુનભાઇ પટેલની બાઇક નવી સિવિલના પાર્કિંગમાંથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી થઇ હતી. અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.