CITY SEMINAR

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CITY SEMINAR

‘ટેક્સ પ્લાનિંગ’ પર સેમિનાર યોજાયો

િસટી રીપોર્ટર } સુરત બ્રાન્ચ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અને સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ઉમરા પોલીસ સ્ટેશન પર ‘ટેક્સ અને ફાયનાન્સિયલ મેનેજમેન્ટ’ સબ્જેક્ટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેમિનારમાં પોલીસ કમીશનર રાકેશ અસ્થાના, જોઇન્ટ કમિશનર વી.એમ.પારગી, એડીશનલ કમિશનર એસ.એમ.કટારા અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. વિષય પર વાત કરવા માટે સી.એ ભાવિન હિંગર અને સી.એ રવિ છાવછરિયાએ પોલીસ અધિકારીઓને ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું જોઇએ તેમજ મહત્વની ફાયનાન્સિયલ બાબતો વિશે માહિતી આપી હતી.