તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વસ્ત્ર મંત્રાલય દ્વારા ટેન્ડર મંગાવાયા

વસ્ત્ર મંત્રાલય દ્વારા ટેન્ડર મંગાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| કેન્દ્રીયબજેટમાં દેશમાં સાત ટેક્સટાઇલ પાવર લુમ્સ મેગા ક્લસ્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતના અનુસંધાનમાં કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા સુરતમાં ટેક્સટાઇલ મેગા ક્લસ્ટર શરૂ કરવા માટે એસએમઇમાંથી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. પાવરલુમ્સ સેક્ટરને ટેકનોલોજી વાઇઝ અપગ્રેડ કરવા માટે પ્રકારના ટેક્સટાઇલ પાર્કમાં એક્સપોર્ટ ક્વોલીટીનું કાપડ બનાવીને તેની નીકાસ વધારવા માટેનાે પ્રયાસ છે.