તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું

તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન ચાલુ છે, ત્યારે શહેરના આકાશમાં વાદળોની ગેરહાજરીમાં મંગળવારે ફરી એકવાર આકરી ગરમી અનુભવાય હતી. સવારથી ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચઢવા માંડ્યો હતો. સવારે 9 વાગ્યે 29 ડિગ્રી ઉપર નોંધાયેલો તાપમાનનો પારો ખૂબ ઝડપથી ઉંચે ચઢતો ગયો હતો. ચાર વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી ગયો હોવાનું નોંધાયું હતું.