• Gujarati News
  • પિતા વગરની 111 દીકરીઓના લગ્ન કરાવશે સવાણી પરિવાર

પિતા વગરની 111 દીકરીઓના લગ્ન કરાવશે સવાણી પરિવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાનીછત્રછાયા ગુમાવનારી દિકરીઓને પિતાની ખોટ પૂરી કરવા માટે સુરતનો સવાણી પરિવારે હંમેશા પહેલ કરી છે.

છેલ્લા ત્રણ વર્ષથી પરિવાર દ્વારા પિતા વગરની પુત્રીઓના લગ્નનો તમામ ખર્ચ અને જવાબદારી ઉપાડી રહ્યો છે.આ કાર્યક્રમમાં ત્રણ મુસ્લીમ યુવતીઓ હોવાથી તેમના નિકાહ કરાવવામાં આવશે.સવાણી પરીવાર દ્વારા પિતાના મૃત્યુ બાદ માતાને સૌથી વધુ ચિંતા પુત્રીના લગ્નની હોય છે.આ ચિંતાને સવાણી પરિવારે પોતાના માથે લઇ લીધી છે અને 111 યુવતીઓના લગ્ન વિધીસર કરાવવામાં આવી રહ્યા છે અને ત્રણ મુસ્લીમ યુવતીઓ હોવાથી તેમના નિકાહનું આયોજન પણ લગ્નની સાથે કરવામાં આવ્યું છે.