તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દારુના નશામાં યુવાને બાઇકની ચોરી કરી

દારુના નશામાં યુવાને બાઇકની ચોરી કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ચોરીનીબાઇક વેચવાના ઇરાદે ફરી રહેલા એક યુવાનને રાદેંર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો. જેની પાસેથી પોલીસે રૂ 25 હજારની ચોરીની બાઇક કબ્જે કરી હતી તેમજ પુષ્કળ દારુ પી જતાં તેને બાઇક ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતુ. પોલીસે તેની ધરપકડ કરી રૂ 25 હજારની ચોરીની બાઇક કબ્જે કરી હતી.પોલીસ પુછપરછમાં તેને પોતાનું નામ સંતોષ રામસીંગ નાગરે (રહે.સાઇડ એન્ડ સર્વિસ ઝુપડપટ્ટી રાંદેર) જણાવ્યું હતુ. તથા બાઇક તેને પુષ્કળ દારુ પી જતાં અઠવામાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.