તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરદાર પટેલ જયંતી ઉજવવા અપીલ

સરદાર પટેલ જયંતી ઉજવવા અપીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |લોકસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી ભીમજી નાકરાણીએ જણાવ્યુ હતું કે, અખંડ રાષ્ટ્રનાં ઘડવૈયા સરદાર પટેલનાં કાર્યોને ઉજવવા જોઇએ અને તેમણે સરદાર પટેલની જયંતીની ઉજવણી કરવા માટે સૌકોઇને અપીલ કરી હતી.