• Gujarati News
  • આજથી કાર્પ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ

આજથી કાર્પ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |િદ્વતીય કાર્પ ઓપન ચેસ ટુર્નામેન્ટ આજે બપોરે બે વાગે સુરતી મોઢ વણિકની વાડી, રૂઘનાથપુરા મુકામે શરૂ થશે. સાથે 1-1-2005 પછીની જન્મ તારીખ હોય તેવા બાળકોની એક દિવસની અલગ ટુર્નામેન્ટ પણ બપોરે 2થી સાંજે 7 દરિમયાન રમાશે. ઓપન ગ્રુપની ટુર્નામેન્ટ 16 નવેમ્બર રવિવારે સવારે 8.30 કલાકથી શરૂ થશે અને સાંજે 6 કલાકે પૂરી થશે. સાથે 12 વર્ષથી નાના બાળકો જેઓની જન્મ તારીખ 1-1-2002 પછી હોય તેઓની ટુર્નામેન્ટ પણ રવિવારે રમાશે.