• Gujarati News
  • વરાછામાં સફાઈ અભિયાનમાં લોકો ઉમટ્યા

વરાછામાં સફાઈ અભિયાનમાં લોકો ઉમટ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાવાસી પાટીદાર સમાજના પરિવારો દ્વારા રવિવારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ભાલાળા પરિવાર દ્વારા સફાઈ કરાઈ હતી.