તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દામકાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પસંદ

દામકાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પસંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: નવસારીમાંયોજાયેલી રાજ્યકક્ષાની અંડર 17 વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં મુળ નવસારીનો અને સંજીવની હાઇસ્કૂલ, દામકામાં અભ્યાસ કરતો નિહાર નિરંજનભાઇ પટેલ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી નેશનલ કક્ષાએ પસંદગી પામ્યો છે. શાળાના અન્ય વિદ્યાર્થી ધર્મરાજ ચૌહાણ અને િહમાંશુ આહીર પણ નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા છે.