તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગંદકી કરતા 175 વ્યક્તિને નોટીસ

ગંદકી કરતા 175 વ્યક્તિને નોટીસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકાના આરોગ્ય વિભાગે કતારગામ ઝોન વિસ્તારમાં 528 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરી ગંદકી કરતા 175 ઈસમોને નોટીશ ફટકારવામાં આવી હતી તમામ પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂપિયા 14,500 વસુલ લેવાયા હતાં. વેક્ટર બોર્ન ડિસીસ (વીબીડીસી)વિભાગ દ્વારા 20475 ઘરનો સરવે કરવામાં આવ્યો હતો. જે પૈકી 1688 વ્યક્તિની સ્લાઈડ લેવામાં આવી હતી.