• Gujarati News
  • ડા\". રચના પટેલના બેસણાંમાં પિયર પ ાના સભ્યો હાજર ન રાા

ડા\". રચના પટેલના બેસણાંમાં પિયર પ ાના સભ્યો હાજર ન રાા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેકયુરોનિયમ નામનું ઇન્જેકશન લઈ આપઘાત કરનારી પીઠાવાલા પરિવારની દીકરી ડો. રચનાને સાસરિયામાં ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણે આવું આત્યંતિક પગલું ભર્યું હોવાની ચર્ચા કોળી સમાજની મહિલાઓમાં થઈ રહી છે. રવિવારે ડો. રચના પટેલના સાસરે બેસણું રાખવામાં આવ્યું હતું પરંતુ પિયર પ ાના સભ્યોએ આ બેસણામાં હાજરી આપી ન હતી.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અઠવાડિયા પહેલા ડો. રચનાએ પીપલોદના સાંસ્કત રો-હાઉસમાં પોતાના પિયરે વેકયુરોનિયમ નામનું ઇન્જેકશન લીધું હતું. આ ઇન્જેકશન લેતા પહેલા તેણે પરિવાર માટે ભાવતું જમવાનું પણ લઈ આવી હતી. પરિવારને કયાં ખબર હતી કે, દીકરી રચના આવું કંઇક કરી બેસવાની છે. આરામ કરવા માટે જાઉ છું, એવું કહી ગયેલી દીકરી જયારે બેડરૂમમાં મૂર્છિત અવસ્થામાં મળી ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી મોત અને જીંદગી વરચે ઝોલા ખાઈ રહેલી ડો. રચના મોત સામે ત્રીજા દિવસે હારી ગઈ હતી. ડો. રચનાનું મોત થયા બાદ પિયર પ ો સાસરિયા સામે કોઈ આ ોપ નથી કર્યોપરંતુ પોલીસ કેર હોસ્પિટલના તબીબો તથા પતિ ગૌરવ પટેલ અને નણંદના નિવેદન લઈ તપાસ કરી રહી છે. બીજીતરફ રવિવારે સાસરિયા પ ા દ્વારા બેસણાનું આયોજન કર્યું હતું. પરંતુ પિયર પ ાની મહિલાઓએ આ બેસણામાં કોઈપણ સંજોગોમાં નહીં જવાનું સ્પષ્ટ કહી દેતાં ડો. રચનાના સાસરે પિયર પ ામાંથી કોઈ ગયું ન હતું. કોળી સમાજની મહિલાઓમાં પણ ચર્ચા છે કે, જો ડો. રચનાએ સાસરી પ ાના ત્રાસથી આ પગલું ભર્યું હોય તો સાસરિયા સામે કાર્યવાહી થવી જોઈએ.