• Gujarati News
  • સુરત ઉધનામાં લીમડા ચોક નજીકના વિકાસનગરના યુવક

સુરત ઉધનામાં લીમડા ચોક નજીકના વિકાસનગરના યુવક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઉધનામાં લીમડા ચોક નજીકના વિકાસનગરના યુવક મંડળ દ્વારા ઉમરા ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન યુવક મંડળના તમામ સભ્યોએ પોતાના હાથમાં ના બેનર્સ લઈને આગળ વઘ્યા હતા. અન્ય ગણેશભકતો ઢોલ-નગારાંની તાલ પર ઝૂમી રાા હતા જયારે આ યુવક મંડળ ખૂબ જ શાંતિથી આ બેનર્સ લઈને આગળ વધી રાું હતું. સૌકોઈ આ યુવક મંડળને જોઈને આશ્ચર્યચકિત થયા હતા.
વિસર્જનની સાથે બેટી બચાવો મેસેજ