• Gujarati News
  • સુરત કરૂણાસાગર ઓવારે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી

સુરત કરૂણાસાગર ઓવારે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત કરૂણાસાગર ઓવારે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી રાું હતું. જોકે, ઓટ આવવાને કારણે ઓવારે પાણી ઘટી જતાં શ્રીજીના વિસર્જન માટે જતી નાવડી હાલક-ડોલક થવા લાગી હતી અને ત્રાસી થઈ ગઈ હતી. જેથી નાવડીમાં વિસર્જન માટે લઈ જવાઈ રહેલી ૩ જેટલી પ્રતિમા પાણીમાં પડી ગઈ હતી. જોકે, નાવડી ત્રાસી વળી જતાં એકપણ નાવિક પાણીમાં પડયો ન હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
નાવડી ત્રાસી વળી, જાનહાનિ ટળી