• Gujarati News
  • આરોગ્ય કમિશનરના ડ્રાઇવરને PIAc ધમકાવ્યા

આરોગ્ય કમિશનરના ડ્રાઇવરને PIAc ધમકાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલ ઓવારો
સુરત: પાલ ખાતે આવેલ ઓવારા નજીક બપોરનાં સુમારે પાલિકાનાં આરોગ્ય કમિશ્નનર ડો.હેમંત દેસાઇ વિસર્જન પ્રક્રિયા માટે આવ્યા હતા ત્યારે તેમના ડ્રાઇવરે તેમની કાર મુખ્ય ઓવારાની ઘણી નજીક મુકી દેતા સ્થળ પર હાજર અડાજણનાં પીઆઇએ તેમના ડ્રાઇવરને બહાર બોલાવી ધમકાવ્યા હતાં જેથી સ્થાનિક લોકોએ વરચે પડીને સમગ્ર મામલો થાળે પાડયો હતો બાદમાં પીઆઇને ખબર પડી હતી કે, આ તો પાલિકાનાં આરોગ્ય કમિશ્નરની ગાડી છે. પાલ ખાતે આવેલા ઓવારા પર ૪૦૦થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.