• Gujarati News
  • આવાસના પ્રુફ ચેકીંગનો નિર્ણય

આવાસના પ્રુફ ચેકીંગનો નિર્ણય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવતા હળપતિઓના આવાસ જર્જરીત નહીં થાય તે માટે ડિઝાઇન બનાવ્યા બાદ તે પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે કે કેમ તે માટે એસવીએનઆઇટી પાસે પ્રુફ ચેકીંગ પણ કરાવવાનો નિર્ણય કરાયો છે. તેને કારણે હળપતિઓના આવાસ ચોમાસા કે ભુકંપમાં પણ પડી નહીં જાય તે માટેની તકેદારી રાખવા માટે નવી નિતી બનાવવાનો નિર્ણય કર્યો છે.