• Gujarati News
  • ચોરી કરતી ટોળકીનો એક ઝડપાયો

ચોરી કરતી ટોળકીનો એક ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રિક્ષામાં મુસાફરનો સ્વાંગ રચીને ચોરીને અંજામ આપનારી ટોળકીના મંહમદ અકરમ મંહમદ યુનુસ અન્સારી (રહે.ખાનપુર મંદિના મસ્જીદ પાસે લિંબાયત) ને મહિધરપુરા પોલીસે ઝડપી પાડયો હતો.જેથી પાસેથી રોકડા રૂ 25500 તથા એક રીક્ષા પોલીસે કબ્જે કરી હતી તેમજ ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મહિધરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રીક્ષામાં મુસાફરનો સ્વાંગ રચીને અન્ય મુસાફરની નજર ચૂકવીને ચોરી કરનાર ગેંગનો સાગરિત હતો.