તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચૌટાના પ્રસિદ્ધ મંદિરનો પાટોત્સવ

ચૌટાના પ્રસિદ્ધ મંદિરનો પાટોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| જગદ્ગૂરૂ શ્રીમદવિષ્ણુસ્વામીવલ્લભાચાર્ય સંપ્રદાય સેવા મંડળ દ્વારા સુરતમાં પોતાનુ નિજ સ્થાન કરનાર વ્રજરાયજી મહારજશ્રીનો પાટોત્સવ મોટા મંદિર ચૌટાબજાર ખાતે 6 ઓકટોબરનાં રોજ યોજાયો હતા જેમાં ભજન કિર્તન સહિતનાં કાર્યક્રમો રાખવામાં આ‌વ્યા હોવાની માહિતી મંડળ તરફથી મળી એક યાદીમાં જણાવાઈ છે.