• Gujarati News
  • હવે તમામ લીઝોને બ્લોકમાં પરિવર્તીત કરાશે

હવે તમામ લીઝોને બ્લોકમાં પરિવર્તીત કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: હવે તમામ લીઝ ધારકોની લીઝ મર્યાદા પૂર્ણ થતા તેને રદ કરવામાં આવશે. તેને સ્થાને બ્લોક બનાવીને તેની સમયઅવધિ એક થી બે વર્ષ સુધીની કરી દેવાશે. લીઝ ધારકોને હાલમાં દસ વર્ષ જેટલો સમય અપાય છે, તેમાં વ્યાપક ગેરરિતીની ફરિયાદો બાદ આ નિર્ણય લેવાયો છે.