• Gujarati News
  • સુરત: રૂપિયા104 કરોડના હવાલા કૌભાંડમાં આરોપી સુનીલ અગ્રવાલની જામીન અરજી

સુરત: રૂપિયા104 કરોડના હવાલા કૌભાંડમાં આરોપી સુનીલ અગ્રવાલની જામીન અરજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: રૂપિયા104 કરોડના હવાલા કૌભાંડમાં આરોપી સુનીલ અગ્રવાલની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે મુંબઇ ખાતે રહેતા અને આર.એ. ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે સંકળાયેલાં આરોપી સુનીલ અગ્રવાલની ધરપકડ કરી હતી. કેસમાં રજૂ કરાયેલી જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અગાઉ પોલીસે આર.એ. ડિસ્ટ્રીબ્યુટર્સના માલિકોને સાહેદ બનાવી દીધાં હતા.
~ 104 કરોડના હવાલામાં જામીન રદ