• Gujarati News
  • રાયન અડાજણ ૯૮.૫૭ ટકા રિઝલ્ટ

રાયન અડાજણ ૯૮.૫૭ ટકા રિઝલ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સીબીઆઈએસઈ બોર્ડ દ્વારા લેવાયલી પરી ાામાં અડાજણની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલનું ૯૮.૫૭ ટકા પરિણામ આવ્યું હતું. સીબીએસઇ એકઝામમાં સિટીની રાયન સ્કૂલમાંથી ૧૬૨ સ્ટુડન્ટ્સે એકઝામ આપી હતી. જેમાં ૮૯ સ્ટુડન્ટ્સે સાયન્સમાં અને ૭૩ સ્ટુડન્ટ્સે કોમર્સની પરી ાા આપી હતી.