• Gujarati News
  • એસ.ડી.જૈન સ્કૂલનું ૧૦૦„ રિઝલ્ટ

એસ.ડી.જૈન સ્કૂલનું ૧૦૦„ રિઝલ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ ૧૨ સીબીએસઇની એકઝામમાં એસ.ડી.જૈન મોર્ડન સ્કૂલનું પરિણામ ૧૦૦ ટકા આવ્યુ હતું. ધોરણ ૧૨ના ૧૭૨ સ્ટુડન્ટ્સે એકઝામ આપી હતી, જેમાંથી ૯૪ સ્ટુડન્ટ્સને ૯૦ ટકાથી વધુ ગુણ મેળવ્યા હતાં, જેમાં શિવાંગી કેડિયાએ ૯૮ „, પાર્થ જીનવાલાએ ૯૭.૮૦ „, પોરવાલ અકસરાએ ૯૭.૬૦ „ ટકા, મુદિત બોથરાએ ૯૭.૬૦ „ અને આયુષી કનોઇએ ૯૭„ સાથે ધોરણ ૧૨ની એકઝામ પાસ કરી હતી.