• Gujarati News
  • ગજેરા સ્કૂલના ૧૦ સ્ટુડન્ટ્સને એવન

ગજેરા સ્કૂલના ૧૦ સ્ટુડન્ટ્સને એવન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ધોરણ ૧૨ સાયન્સ-કોમર્સના રીઝલ્ટમાં સિટીના ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલના હિતેન મેરૂલિયાએ ૯૭ „ મેળવ્યા હતાં. આ સ્કૂલના ૨૦ સ્ટુડન્ટ્સમાંથી ૯૦ „ ટકા મેળવનાર બે સ્ટુડન્ટ્સ અને ૮૦ „ થી વધુ મેળવનાર ૧૦ સ્ટુડન્ટ્સ એવન ગ્રેડ સાથે પાસ થયા હતાં. આ તમામ સ્ટુડન્ટ્સને સ્કૂલ સંચાલકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હિતેન મેરૂલિયા