• Gujarati News
  • પાલિકાની વોટર ઓડિટની યોજના ટલ્લે

પાલિકાની વોટર ઓડિટની યોજના ટલ્લે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓ મીટર ન લગાવાયા હોવાનું કારણ ધરી આ યોજનાને પાછળ ઠેલાવી રાાં છે
૨૦૦૯માં સુરત મહાનગર પાલિકા દ્વારા વિચારણામાં લેવાયેલી વોટર ઓડિટની યોજના હાલ ટલ્લે ચઢી ગઈ છે. નાગપુરમાં સફળ રહેલી યોજનાને આધારે જ તત્કાલિન કમિશનર એસ. અપણાર્એ માસ્ટર પ્લાન તૈયાર કરાવાયો હતો અને સ્ટડી માટે ૩ કરોડનું બજેટ પણ મંજૂર કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે જે અધિકારીઓના રિપોટર્ના આધારે આ માસ્ટર પ્લાન તૈયાર કરાયો હતો એ જ અધિકારીઓ હવે મીટર ન લગાવાયા હોવાનું કારણ આગળ ધરી આ યોજનાને પાછળ ઠેલાવી રાાં છે. હકીકત એ છે કે મીટર વિના પણ લાઈનલોસનું ઓડિટ સંભવ છે એવું એકસપટર્ કહી રાાં છે. આવી હાલતમાં પાણી ચોરને મોકળું મેદાન મળે તેમ છે. એટલે ઇરાદાપૂર્વક આ યોજના પર પાણી ફેરવી રહી હોવાનો આરોપ પણ લાગી રાો છે.
પ્રાથમિક સુવિધા આપવામાં સુરત પાલિકા સૌથી આગળ છે. શહેરીજનોને ૯૦૦ એમએલડી (મિલિયન લિટર પ્રતિ દિવસ) જેટલું પીવાનુ પાણી પુરુ પાડે છે. રોજ લાખો રૂપિયાના ખર્ચે ટિ્રટમેન્ટ થતાં ૯૦૦ એમએલડી પાણી લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં ૨૫ ટકા જેટલાં પાણીનો વ્યય થાય છે. ત્યારે પાણીના લાઈનલોસને શોધી કાઢી નુકસાન ઘટાવવા માટે પાંચ વર્ષ પહેલાં વોટર ઓડિટ પ્રોજેકટ વિચાર્યોહતો. હાલ તે અભરાઈ પર ચઢાવી દેવાયો છે. જો આ પ્રોજેકટ સફળ થાય તો મહાનગરપાલિકાને વર્ષે પાણી પાછળ ખર્ચાતા કુલ ખર્ચ માંથી રૂ. ૭ કરોડની બચત થાય એવો અંદાજ છે. શાસક અને વિરોધ પ ા આ યોજનાને વહેલી તકે અમલમાં લાવવાના પ ામાં છે પરંતુ વહીવટી પાંખે ઢીલી નીતિ અખત્યાર કરતા આ યોજના આગળ વધતી નથી, જેના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વોટર ઓડિટના લીધે શું ફાયદો થઈ શકે
પાણી ચોરી અટકે
લાઈનલોસ ઓછું થાય
૦૭ કરોડનો ખર્ચ બચાવી શકાય
૦૫ લાખ લોકોને પાણીની સુવિધા આપી શકાય
પાઈપલાઈનમાં છે પ્રોજેકટ
મહાનગર પાલિકામાં શિડયુલ પ્રમાણે કામો થતા હોય છે. આ પ્રોજકટનો સમય આવીએ અમે તેને ફરીથી હાથ પર લઈશું. કેટલીક બાબતો આ યોજનામાં જરૂરી છે, તેના કામ ચાલી જ રાાં છે. એટલે એવું નથી આ યોજના ઉપર કામ નથી થઈ રાું, થશે પરંતુ હાલ હાલ પ્રોજકટ શિડયુલમાં નથી’. - એમ.કે. દાસ, કમિશનર, પાલિકા
યોજના સફળ થવાની ભરપૂર શકયતાં છતાં
મહાનગર પાલિકાના અધિકારીઓની એક ટીમ વર્ષ ૨૦૦૯માં નાગપુર ખાતે વોટર ઓડિટ અંગેના અભ્યાસ અર્થે ગઈ હતી. નાગપુર પાલિકા દ્વારા લાગુ કરાયેલા વો