• Gujarati News
  • સસ્પેન્સ અને મસ્તીથી ભરેલી ફિલ્મ

સસ્પેન્સ અને મસ્તીથી ભરેલી ફિલ્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કોપા કેમ્પસ ખાતે ચાલી રહેલા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હતું. પતંગબાઝી ભારતમાં રમતની સાથે એક ઉત્સવ પણ છે. પતંગથી કનેકટેડ આ ફિલ્મ ની બીજી પ્રસ્તૃતિ રહી ચુકી છે. ૨૦૧૨માં રિલીઝ થયેલા આ ફિલ્મનું નિર્દેશન રાજન ખોસા દ્વારા કરવામાં આવ્યુ છે. આ પહેલા નિર્દેશક દ્વારા ૧૯૯૭માં ફિલ્મ બનાવી હતી. નું પ્રોડકશન ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ એક તોફાની છોકરા પર આધારિત છે, ગટ્ટé જે ગામમાં રહેતો હોય છે તે ગામમાં પતંગ ઉડાડવી ખુબ જ સામાન્ય વાત માનવામાં આવે છે, તે ગામ પર કાલી નામી પતંગ હોય છે, જેને કોઇ હરાવી શકતું નથી. કાલી બધી જ પતંગની કાપે છે અને આકાશમાં રાજ કરે છે. આ પતંગ કોની હોય છે તે વિશે કોઇને જ ખ્યાલ આવતો નથી. સ્કોપાના આ ફિલ્મ ફેસ્ટિવલમાં કિડ્સને નોલેજ તેવી ફિલ્મો સિલેકટ કરવામાં આવી છે
ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ફિલ્મ સોસાયટીની ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રાું છે
ેૌઞ્ન્ ર્ત્ર્ખ્ઞ્
ફિલ્મનું સ્ક્રીનિંગ સ્કોપા કેમ્પસ ખાતે ચાલી રહેલા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું
ફિલ્મમાં કોઇ કલાકાર નાટકીય નથી
આ ફિલ્મની ખાસ વાત એ હોય છે કે ફિલ્મનો કોઇ પણ કલાકર નાટકીય નથી. ગટ્ટéના રુપમાં માસ્ટર મોહમ્મદ સમદની એકિટંગ ખુબ જ સારી રીતે નિભાવી છે. ગટ્ટé જે પણ તોફાન કરે છે, તેનો કોઇ પસ્તાવો હોતો નથી. ગટ્ટéના માતા પિતા નથી, પણ તેમના ચાચા ગટ્ટéને બહું જ પ્રેમ આપે છે, પણ ગટ્ટéના તોફાનને કારણે ચાચા પણ કયારેક ગટ્ટé પર ગુસ્સો કરે છે. આ ફિલ્મમાં ગટ્ટéનું લ ય માત્ર કાલી નામની પતંગ જ હોય છે, આખી ફિલ્મમાં ગટ્ટé સ્પેન્સઆ પહેલા રાજન ખોસાની ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રાઇઝ જીતી ચુકી છે.