• Gujarati News
  • બિમારીથી કંટાળીને યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

બિમારીથી કંટાળીને યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ઉધનામાં રહેતો યુવાન છેલ્લા દસપંદર દિવસથી બિમાર રહેતો હતો.જેથી ડિપ્રેશનના કારણે તેણે મંગળવારે પોતાના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો.
મળતી વિગતો મુજબ દિવ્યેશ રમેશભાઇ મિસ્ત્રી(૧૯) મહાદેવનગર ઉધનામાં પરિવારસાથે રહેતો હતો.જેને છેલ્લા દસપંદર દિવસથી ઝાડા ઉલ્ટી સાથે તેની તબિયત ખરાબ રહેતી હતી.મંગળવારે પંખાના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.