• Gujarati News
  • બૂર્સ માટે નવ દિવસમાં ૧૫,૦૦૦ ફોર્મ વિતરણ

બૂર્સ માટે નવ દિવસમાં ૧૫,૦૦૦ ફોર્મ વિતરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સુરતમાં બનનારા ઇન્ટરનેશનલ ક ાાના ડાયમંડ બૂર્સ માટે નવ દિવસમાં સુરત અને મુંબઈ સહીત ૧૫,૦૦૦ ફોર્મ વહેંચાયા છે. જેમાંથી સુરતમાંથી ૯,૦૦૦ અને મુંબઈમાંથી ૬,૦૦૦ ફોર્મ ગયા છે.મંગળવારે ફોર્મનું વિતરણનો છેલ્લો દિવસ હતો, ૩૧મી મે સુધીમાં ફોર્મ જમા કરાવવાનો અંતિમ દિવસ રખાયો છે.