• Gujarati News
  • ધન્વંતરી ફાર્મસી કોલેજનું વિદેશી યુનિ.સાથે એમઓયુ

ધન્વંતરી ફાર્મસી કોલેજનું વિદેશી યુનિ.સાથે એમઓયુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : કીમમાં આવેલી ધન્વંતરી ફાર્મસી કોલેજે અમેરિકાના ટેકસાસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી અને બાયો કેમિસ્ટ્રી સાથે એમઓયુ કર્યા છે.એમઓયુનો મુખ્ય ઉદ્દેશ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃતિઓ તથા ફાર્માસ્યુટીકલ્સ પ્રોડકટ ટેસ્ટીંગ ફ્રેમવર્ક સેટ કરવાનો છે.
બિઝનેસ પ્લસ