• Gujarati News
  • એમેરયોર્ડ ફોટોગ્રાફર્સના કેમેરામાં કલીક થયા સુરતના કુલ સમર મુડ્સ

એમેરયોર્ડ ફોટોગ્રાફર્સના કેમેરામાં કલીક થયા સુરતના કુલ સમર મુડ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોગ્રાફર - ડો.તેજલ ભટ્ટ કેમેરો- નિકોન D 700 શટર સ્પીડ- ૧/૨૦૦૦ સેકન્ડ લેન્સ એપેચર - F/5.6
ફોટોગ્રાફર - શ્રેયા મહેતા કેમેરો- સોની DSC-HX10V શટર સ્પીડ- ૧/૩૦ સેકન્ડ લેન્સ એપેચર - F/3.3
ફોટોગ્રાફર - સૌરભ દેસાઇ કેમેરો- કેનન EOS-MARK-3 શટર સ્પીડ- ૧/૩૯૫ સેકન્ડ લેન્સ એપેચર - F/4
ફોટોગ્રાફર - નિરેન મહેતા કેમેરો- સોની DSC-HX100V શટર સ્પીડ- ૧/૮૦૦ સેકન્ડ લેન્સ એપેચર - F/2.8
ફોટોગ્રાફર - અંકિત માવચી કેમેરો- કેનન 400D શટર સ્પીડ- ૧/૨૦૦૦ સેકન્ડ લેન્સ એપેચર - F/1.8
ફોટોગ્રાફર - હિતેશ મકવાણા કેમેરો- કેનન EOS 60D શટર સ્પીડ- ૧/૨૫૦૦ સેકન્ડ લેન્સ એપેચર - F/5.6
ફોટોગ્રાફર - અંકિત માવચી કેમેરો- કેનન 400D શટર સ્પીડ- ૧/૮૦ સેકન્ડ લેન્સ એપેચર - F/2.5
દ્વારા સમર-ફોટોવોક યોજાઇ હતી, સિટીના એમેરયોર્ડ ફોટોગ્રાફર્સે સિટીના સમરમુડ્સ કેમેરામાં કલીક કર્યા હતા. દ્રષ્ટિકોણએ એમેરયોર્ડ ફોટોગ્રાફર્સની કલબ છે, જેમાં જુદા જુદા સબ્જેકટ પર ફોટોવોક પ્લાન કરવામાં આવે છે. આ વખતે સુરતમાં ગરમી વધારે પડતા દ્રષ્ટિાકોણ દ્વારા ફોટોવોક માટે સિટીના સમરમુડ્સ સબ્જેકટ સિલેકટ કરાયો હતો.એમેરયોર્ડ ફોટોગ્રાફર્સે કલીક કરેલા સમર મુડસને દ્રષ્ટિકોણના સૌરભ દેસાઇએ સિટી ભાસ્કર સાથે શેર કર્યા.
ગરમીની આંગળી ઝાલી મસ્તીના પુલમાં માર્યોઠંડકનો ધુબાકો...!!
ઝાડમાંથી શું ગયું...!?
લો, ઉગી ગઇ ગુલમહોરી સાંજ...!!
ઉનાળો ગરમ પણ એનો ટેસ્ટ તો ઠંડો જ..!
લાવ, આ પાણીના મોજાને પગે પહેરી લઉ..!!
..ને ઉનાળો થઇ ગયો...!!
ડગલું સૂકું થયું, તિરાડ મોટી થઇ...!!