• Gujarati News
  • સ્ટુડન્ટ્સને એસ્ટ્રોનોમી શીખવશે એરિઅસ કલબ

સ્ટુડન્ટ્સને એસ્ટ્રોનોમી શીખવશે એરિઅસ કલબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સ્ટુડન્ટ્સને એસ્ટ્રોનોમીમાં પ્રેકટિકલ નોલેજ મળી રહે તે માટે સિટીમાં એરિઅસ એસ્ટ્રોનોમી કલબ શરૂ કરવામાં આવ્યો છે. આ કલબમાં સ્ટુડન્ટ્સને એસ્ટ્રોનોમી સબ્જેકટની બેઝિક ઇન્ર્ફોર્મેશન, વર્કશોપ તેમજ ટેલિસ્કોપ દ્વારા વિવિધ સ્ટાર્સની માહિતી આપવામાં આવશે. આ કલબ દ્વારા વીકલી અને મંથલી કેલિસ્કોપ ટુરનું આયોજન કરવામાં આવશે, જેમાં પાટિર્સિપન્ટ્સને વિવિધ સ્ટાર્સને કઇ રીતે ઓળખી શકાય તે વિષેની માહિતી આપવામાં આવશે. તેમજ એસ્ટ્રોનોમિ સોફટવેર ટ્રેનિંગ આપવામાં આવશે.