• Gujarati News
  • મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને મળ્યું ૫.૭૫ લાખનું પેકેજ

મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને મળ્યું ૫.૭૫ લાખનું પેકેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીના મેનેજમેન્ટ ડિપાટર્મેન્ટમાં જોબ પ્લેસમેન્ટ યોજાયું હતું, જેમાં મેનેજમેન્ટ ડિપાટર્મેન્ટના ૭૦ ટકા સ્ટુડન્ટ્સને હાઇ સેલરી સાથેના પેકેજીસ ઓફર કરાયા હતા. આ જોબ પ્લેસમેન્ટ દરમિયાન ૧૦૩ સ્ટુડન્ટ્સમાંથી ૭૦ ટકા સ્ટુડન્ટ્સને જોબ ઓફર કરવામાં આવી હતી, જેમાં ૫.૭૫ લાખનું હાઇએસ્ટ પેકેજ ઓફર કરાયું હતું.
વોડાફોન, રિલાયન્સ જેવી કંપનીઝએ લીધા સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂ
આ પ્લેસમેન્ટમાં હાલની જાણીતી કોર્પોરેટ કંપનીઓ જેવી કે વોડાફોન, એકસેસબેંક,એચડીએફસી,કોટક મહિન્દ્રા, રિલાયંસ, ટીસીએસ,જેએમ ફાઇનાન્સ જેવી કુલ ૨૧ કંપનીઓ આવી હતી.જેમણે ઇન્ટરવ્યૂ લઇ ૭૦ વિધાથીર્ઓ ફાઇનલ કર્યા હતા.જેમાં સીએલપી ઇન્ડા કંપનીએ સૌથી વધુ ૫.૭૫ લાખનું પેકેજ ઓફર કર્યું છે.