તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માર્કસ 539, ઓલ ઈન્ડિયા રેન્ક 10, સુરત રેન્ક 1

માર્કસ 539, ઓલ ઈન્ડિયા રેન્ક-10, સુરત રેન્ક-1

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કસ 539, ઓલ ઈન્ડિયા રેન્ક-10, સુરત રેન્ક-1

સ્ટ્રેટેજી : પરીક્ષામાંપેપર લખવા માટે જે કલાકો અપાય મહત્વના હોય છે. મેં સૌથી વધારે કામ કલાકો પર કર્યું હતું. એક્ઝામ માટે અપાયેલા કલાકમાં કશું પણ બાકી રહ્યા વગર પેપર પૂરું થઇ જાય ખૂબ જરૂરી હોય છે. માટે મેં ટાઇમ વોચ રાખીને પેપર લખવાની પ્રેક્ટિસ કરી હતી. દાખલાઓ પણ રીતે ગણ્યા હતા. ઇસ્કા મને થોડું ટફ લાગતું હતું એટલે દરેક ચેપ્ટરમાંથી પાંચ સવાલ અલગ તારવી દેતી અને ત્યારબાદ પાંચ સવાલ પર ફોકસ કરતી હતી. જવાબ ટુ પોઇન્ટ લખાય એનું ખાસ ધ્યાન રાખ્યું હતું. એક્ઝામની પ્રિપરેશન કરતી વખતે મેં પ્લાનિંગ પણ કર્યું હતું, પ્લાનિંગનો મને સૌથી વધારે ફાયદો થયો.

સી.એ.ફાઇનલ અને સી.પી.ટી ટોપર્સની એક્ઝામ સ્ટ્રેટેજી માટે વાંચો પેઇજ-2

દિપા અગ્રવાલ

ઇસ્કાના દરેક ચેપ્ટરમાંથી 5 સવાલની પ્રેકિટસ કરી

સી.એ. ફાઇનલમાં દિપા અગ્રવાલ ઇન્ડિયામાં દસમા ક્રમે, સી.પી.ટીમાં ટ્વીંકલ ભાગરિયા સુરતમાં પહેલા ક્રમે

સ્પેશિયલ નોટ્સ, સેલ્ફ ક્રિએટેડ લ�ક્સથી સ્ટુડન્ટ્સે મેળવી સક્સેસ

CA RESULT

િસટી રીપોર્ટર :સુરત

નવેમ્બર2014માં લેવાયેલી સી.એ. ફાઇનલ અને ડિસેમ્બર 2014માં લેવાયેલી સી.પી.ટી.નું િરઝ્લટ સોમવારે ડિક્લેર કરાયું, જેમાં સી.એ.ફાઇનલમાં સુરતનું પરિણામ 15.67 ટકા જેટલું આવ્યું છે, જ્યારે સી.પી.ટી.નું પરિણામ 17.48 ટકા જેટલું આવ્યું છે. સી.એ. ફાઇનલમાં ઇન્ડિયા ટોપ-50માં સુરતના સાત સ્ટુડન્ટ્સે રેન્ક મેળવ્યા છે. જેમાં િદપા અગ્રવાલ 539 માર્કસ સાથે ઇન્ડિયામાં દસમા ક્રમે અને સુરતમાં પહેલા ક્રમે આવી છે. જ્યારે સી.પી.ટી.માં ટ્વીંકલ ભાગરિયા 183 માર્કસ સાથે સુરતમાં પહેલા ક્રમે આવી છે. સિટી ભાસ્કરે સ્ટુડન્ટ્સ સાથે વાત કરીને એમની સ્ટડી-સ્ટ્રેટેજી જાણી હતી.