• Gujarati News
  • સવારે 5:30 વાગ્યે શરૂ થઈ રાઇડ

સવારે 5:30 વાગ્યે શરૂ થઈ રાઇડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે 5:30 વાગ્યે શરૂ થઈ રાઇડ

સાઇકલિસ્ટ્સસવારે સાડા પાંચ વાગ્યે રાઇડ માટે રેડી થઇ ગયા હતા. પલસાણા ચોકડી થઇને નેશનલ હાઇવે 8ના રૂટ પરથી એમણે મનોર પહોંચવાનું હતું. સવારે સાડા પાંચ વાગ્યે શરૂ કરેલી રાઇડ સાંજે ચાર કલાકે પૂરી થઇ હતી.

એફ બી પેઇજ પર િરક્વેસ્ટ મોકલો

લાઇફસાઇકલિંગ ગ્રીન ગ્રુપની મેમ્બરશીપ ઓપન થઇ છે. ગ્રુપમાં કોઇપણ સુરતી જોડાઇ શકે છે, જેના માટે કોઇ ફીઝ રાખવામાં આવી નથી. ગ્રુપમાં જોડાવા માટે એફ.બી પર જઇને લાઇફ સાઇકલિંગ ગ્રીન ગ્રુપના પેઇજ પર િરક્વેસ્ટ મોકલવાની છે. રિક્વેસ્ટ ક્લબ દ્વારા એક્સેપ્ટ કરી લેવામાં આવશે અને પછી ક્લબની તમામ એકિટવિટીઝના અપડેટ્સ તમને રેગ્યુલર મોકલવામાં આવશે. સાથે www.lcg.org.in વેબસાઇટ પર પણ કોન્ટેક્ટ કરી શકાય છે. ગ્રુપ ના મેમ્બર્સ દ્રારા ડુમસ સુધી રોજ સાઇકલિંગ કરવામાં આવે છે.

િસટી રીપોર્ટર :સુરત

લાઇફસાઇકલિંગ ગ્રીન ગ્રુપ દ્વારા સુરતથી મનોર 201 કિમીની એક સાઇકલ રાઇડ યોજાઇ હતી. રાઇડમાં સિટીના સાઇકલિસ્ટ્સે એક દિવસમાં સુરતથી મનોરનું 201 િકમીનું ડિસ્ટન્સ કાપવાનું હતું. સુરતીઓ સાઇકલિંગ માટે અવેર થાય હેતુથી રાઇડ યોજાઇ હતી. સિટીની લાઇફ સાઇકલિંગ ગ્રીન ગ્રુપ દ્રારા રવિવારે સવારે સુરતથી મનોરની સાઇકલ રાઇડ યોજાઇ હતી. સુરતીઓ સાઇકલિંગ માટે અવેર થાય અને ક્લબના મેમ્બર્સનો સાઇકલિંગનો સ્ટેમીના વધે કારણે રાઇડ યોજાઇ હતી.

L.C.Gની સુરતથી મનોરની

સાઇકલ રાઇડ યોજાઇ

સુરતી સાઇકલિસ્ટ્સમાં સ્ટેમિના વધે માટે રાઇડનું આયોજન કરાયું