• Gujarati News
  • ▲સીંગણપોરમાં ગરીબ બાળકો માટે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

▲સીંગણપોરમાં ગરીબ બાળકો માટે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારી વ્યવસ્થા અને સુવિધા મળી રહે તે હતુથી તમામ શાળાઓ પાકા મકાનમાં બનાવવામાં આવી રહ્યા છે. સીંગણપોર વિસ્તારમાં કંથારિયા હનુમાન મંદિર સામે વધુ એક પ્રાથમિક શાળા પાલિકા દ્વારા તૈયાર કરી તેનું લોકાર્પણ શુક્રવારે કરાયું હતું.