• Gujarati News
  • સુરક્ષા ચોરી રોકવા પ્રયાસ

સુરક્ષા - ચોરી રોકવા પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષા - ચોરી રોકવા પ્રયાસ

સ્મીમેરની કમ્પાઉન્ડ વોલ ઊંચી કરાઈ

સુરત |▲ચોરી અટકાવવા સ્મીમેર મેડિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલની ઊંચાઈ વધારાશે

સુરત:છેલ્લા ઘણા સમયથી સમય અંતરે સ્મીમેર મેડીકલ કોલેજના કેમ્પસમાંથી વાહનો, મેડિકલના સાધનોની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે.જેને અટકાવવા માટે પાલિકા દ્વારા કમ્પાઉન્ડની વોલની ઉંચાઇ વધારવા માટેની કામગીરી રૂ. 7.11 લાખના ખર્ચે કરવામાં આવશે. કામગીરી માટેની ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે.