• Gujarati News
  • કાપોદ્રા પોલીસે પાંચ જુગારીઓને પકડ્યા

કાપોદ્રા પોલીસે પાંચ જુગારીઓને પકડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: નાનાવરાછાવિસ્તારની એક સોસાયટીના ઓટલા પર જુગાર રમી રહેલા પાંચ જુગારીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડયા હતા.

કાપોદ્રા પોલીસે નાનાવરાછા શક્તિ વિજય સોસાયટીના મકાન નંબર 114ના ઓટલા પર જુગાર રમાતો હતો ત્યાં છાપો મારી વિનુ મનજી બુટીયા, રાજેશ બલદેવ પટેલ, રાજુ ધુધાભાઇ કલસસરીયા, નાનજી મેઘાભાઇ સોલંકી તથા ભાવેશ રમેશભાઇ ઘોંઘારીને ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે દાવ પરના રૂ 1100 તથા અંગ જડતીના રૂ 23 હજાર મળી કુલ્લે રૂ 24,100 કબ્જે કરી તમામને જેલ ભેગા કર્યા હતા.