• Gujarati News
  • સુરત |મેડિકલ કોલેજોમાં પીજી પ્રવેશ માટેની બેઠકો જાહેર કર્યા બાદ

સુરત |મેડિકલ કોલેજોમાં પીજી પ્રવેશ માટેની બેઠકો જાહેર કર્યા બાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મેડિકલ કોલેજોમાં પીજી પ્રવેશ માટેની બેઠકો જાહેર કર્યા બાદ હવે એનઆરઆઇની 9 સીટો માટે પહેલી વખત ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ 26મી એપ્રિલના રોજ યોજાશે. એનઆરઆઇ ક્વોટાની 9 બેઠકો માટે દર વર્ષે વિદ્યાર્થીઓએ એક્ઝામ માટે આવવું પડતું હતું. પરંતુ વર્ષે ઝડપથી પ્રવેશ શક્ય બને તે હેતુથી ઓનલાઇન ટેસ્ટ આયોજન કરાયું છે. જેમાં કુલ 29 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.