તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજસ્થાનમાં સ્લોટર હાઉસનો વિરોધ કરાયો

રાજસ્થાનમાં સ્લોટર હાઉસનો વિરોધ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાજસ્થાનમાં અત્યાધુનિક સ્લોટર હાઉસનું નિર્માણ કરવાના સરકારના નિર્ણયને રદબાદલ કરવા માટે ઉમરવાડાના જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા સુરત ના.મામલદારને આવેદન અપાયું હતું. ટ્રસ્ટના પ્રમુખ પીયૂષ શાહે કહ્યું હતું કે, નિર્ણય જીવદયાપ્રેમીઓ માટે આઘાત પહોંચાડનારો છે અને પશુઓ માટે જોખમ હોવાથી અમે નિર્ણયને વખોડીએ છીએ.