• Gujarati News
  • સ્વેટર સ્ટોલોનું દબાણ દૂર કરાયું

સ્વેટર સ્ટોલોનું દબાણ દૂર કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત નવસારી મેઇન રોડ પર 30 સ્વેટર સ્ટોલોએ પાલિકાની મંજૂરી વગર ઉન જુના જકાતનાકા પાસે સ્ટોલ ઉભા કરી દીધા હતા.ગેરકાયદે દબાણ કરતા પાલિકાની ટીમે 30 સ્વેટર સ્ટોલોનું દબાણ દૂર કરાયું હતું. ભેસ્તાનની રાજદીપ ઇન્ડ.સોસા.માં રીઝર્વેશન પ્લોટની નજીક આવેલી 3 ફુટ ઉંચી તથા 2600 ચો.ફુ.ની આર.સી.સી.ની પ્લીન્થવાળું બાંધકામ દુર કરાયું હતું.