• Gujarati News
  • BSCની સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રક્રિયા આવતા વર્ષથી કેન્સલ

BSCની સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રક્રિયા આવતા વર્ષથી કેન્સલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્જિનીયરીંગનીજેમ 2014થી બીએસ.સી.માં સેન્ટ્રલાઇઝડ એડમિશન પ્રક્રિયા લાગુ થઇ હતી. બીએસસીમાં પ્રક્રિયા પહેલી વખત લાગુ કરતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા.વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં પ્રવેશ મળતા વાલીઓ દ્વારા પણ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી.આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયાની જટિલતાને કારણે બે મહિલા મોડું શૈક્ષણિક કાર્ય શરૂ થતા વિદ્યાર્થીનો સમય બગડ્યો અને વિદ્યાર્થીઓના કોર્ષ પણ પૂર્ણ થઇ શક્યો હતો આવા ઘણા બધી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2015 થી બીએસસીમાં સેન્ટ્રલાઇઝડ એડમિશન પ્રક્રિયા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.