• Gujarati News
  • રાજકોટ ખાતે મહાઅધિવેશન યોજાશે

રાજકોટ ખાતે મહાઅધિવેશન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સ્વસ્થભારત-સમર્થ ભારતના સંકલ્પ સાથે આરોગ્ય ભારતી ગુજરાત પ્રાંત દ્વારા અખિલ ભારતીય પ્રતિનિધિ મંડળની બેઠક મળી હતી. જેમાં આગામી 1 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે મહાઅધિવેશન મળશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મંત્રી નિતિન પટેલ ઉપસ્થિત રહેશે.