• Gujarati News
  • બેરોજગારોની નોંધણી તાલુકામાં થશે

બેરોજગારોની નોંધણી તાલુકામાં થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત જિલ્લાના ઓલપાડ, પલસાણા અને કામરેજ તાલુકામાં મદદનીશ નિયામક(રોજગાર) કચેરી દ્વારા દર બે મહીનાના પહેલા મંગળવારે ઓલપાડ એટલેકે 2જી ડીસેમ્બર, બીજા મંગળવારે કામરેજ તા.9મીએ અને ત્રીજા મંગળવારે તા.16 મીએ પલસાણા તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે દિવસ દરમ્યાન બેરોજગાર ઉમેદવારોની નામ નોંધણી, રીન્યુઅલ અને માર્ગદર્શનની કામગીરી કરવામાં આવશે.