• Gujarati News
  • SC,ST ખેડૂતોને 6 ટકાથી લોન

SC,ST ખેડૂતોને 6 ટકાથી લોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત જીલ્લાના અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમની માલિકીની જમીનમાં ગોડાઉન બનાવવા ઈચ્છતા હોય તો તેના બાંધકામની કિમત પર નાબાર્ડ દ્વારા મળવાપાત્ર સહાય આપવાની યોજનાનો લાભ મળશે. માટે લીધેલી લોનના વ્યાજ પર 6 ટકા વ્યાજ સહાયની યોજનાનો લાભ લેવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, સુરત તથા સુરત ડિસ્ટ્રીક કો.ઓપ.બેન્કનો સંર્પક સાધવો.