• Gujarati News
  • પત્નીને 5 હજાર ચૂકવવા હુકમ

પત્નીને 5 હજાર ચૂકવવા હુકમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીને 5 હજાર ચૂકવવા હુકમ

ભાસ્કરન્યૂઝ.સુરત

બેસાડીની દુકાન ધરવતા રોકન શાહ સામે મૂળ નવસારી ખાતે રહેતી પત્ની બંસરીબેન કોર્ટમાં ભરણપોષણ બાબતે અરજી કરી હતી. સુનાવણી બાદ કોર્ટ દ્વારા પતિને અરજદાર પત્નીને દર મહિને રૂપિયા પાંચ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. અગાઉ ટૂંકા લગ્ન જીવનમાં પતિ પત્નીનું દવા-દારૂનો ખર્ચ પણ ઉઠાવતો હોય ઉપરાંત સાસરિયા દ્વારા પણ દહેજની માગ કરવામાં આવતી હોય પરિણીતા પતિનું ઘર છોડી ન્યાય માટે એડવોકેટ પ્રિતિ જોષી મારફત કોર્ટમાં પહોંચી હતી. સુરત ખાતે રહેતા અને બે સાડીની દુકાન ધરાવતા રોનક શાહના લગ્ન નવસારી ખાતે રહેતી બંસરીબેન સાથે તા. 23મી ઓગષ્ટ, 2013ના રોજ થયા હતા.