• Gujarati News
  • : ડો.દક્ષેશઠાકર તેમજ જાણીતા સુરતીઓ સંગીતના સુરમાં રેલાયા હતા

: ડો.દક્ષેશઠાકર તેમજ જાણીતા સુરતીઓ સંગીતના સુરમાં રેલાયા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: ડો.દક્ષેશઠાકર તેમજ જાણીતા સુરતીઓ સંગીતના સુરમાં રેલાયા હતા

: ઉસ્તાદઅબ્બાસ ખાન અને ગુલામ હુસેન ખાન

: પખાવજપર નમન ગાંધર્વ

: ‘સાજનઆયો મોરે દ્વાર સખી’થી સુનિતા શેઠીએ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

: પંડિતપન્નાલાલજી ગાંધર્વની વીસમી પુણ્યતિથિ નિમિત્તે સ્વરમ દ્વારા શાસ્ત્રીય જલસો યોજાયો, જેમાં ઉસ્તાદ અબ્બાસ ખાન, ગુલામ હુસેન ખાન, ડો. સુનિશેઠી, નમન ગાંધર્વએ પરફોર્મ કર્યું હતું. પ્રસંગે હેમંત ગાધર્વ દ્વારા શાસ્ત્રીય સંગીત વિશે લખવામાં આવેલા પુસ્તક ‘સ્વરાંજલી’નું પણ વિમોચન કરવામાં આવ્યુ હતું. મ્યુઝિકલ કાર્યક્રમમાં ગાયન અને વાદનની એક આગવી મજાથી શ્રોતીઓને જલસો કરાવ્યો હતો. {િજતેન્દ્ર જડિયા

‘ધનધનભાગ મોરે જાગે, પાયલિયા બાજે !’