NEXT EVENT

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NEXT EVENT

20મીએ NCSC સાયન્સ

ફેરની સિલેક્શન સ્પર્ધા યોજાશે

િસટી રીપોર્ટર :સુરત

ભારતસરકારનાસાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ સાયન્સ કોંગ્રેસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. અંતર્ગત સાયન્સ ફેર યોજાશે, જેમાં 10 થી 17 વર્ષના બાળકો ભાગ લઇ શકે છે. ગુજકોસ્ટ, જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એનસીએસી સાયન્સ ફેર યોજાશે, જેમા સિટીની 25 સ્કૂલ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે. સાયન્સ ફેર અંતર્ગત માટેના પ્રોજેક્ટની થીમ ‘અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેધર એન્ડ ક્લાઇમેટ’ રાખવામાં આવી છે.

પ્રોજેક્ટની પસંદગી સ્પર્ધા 20 નવેમ્બરે નવનિર્માણ વિદ્યાલય, ભરથાણા વેસુ ખાતે રાખવામાં આવ્યુ છે, જેમાં સ્ટુડન્ટ્સે એમના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. પ્રોજેક્ટ પસંદગી સ્પર્ધાથી સ્ટેટ લેવલના રાઉન્ડ માટે 12 પ્રોજેક્ટનું સિલેક્શન કરવામાં આવશે.