• Gujarati News
  • એક્ઝીિબશનમાં 1830ના સુરતનો પેનોરોમિક્સ મેપ પણ ડિસપ્લે કરવામાં આવ્યો છે.

એક્ઝીિબશનમાં 1830ના સુરતનો પેનોરોમિક્સ મેપ પણ ડિસપ્લે કરવામાં આવ્યો છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ઝીિબશનમાં 1830ના સુરતનો પેનોરોમિક્સ મેપ પણ ડિસપ્લે કરવામાં આવ્યો છે. જે નાવડી ઓવારાથી લઇને અંગ્રેજોની કોઠી સુધીનો છે. જૂના સુરતનો નકશો સુરતના ધનપાલ વકીલ પાસે હતો-જે એમણે સુરત મહાનગર પાલિકાને એક્ઝીિબશનમાં િડસપ્લે માટે આપ્યો છે.

1830ના સુરતનો મેપ પણ છે

આજથી હેરિટેજ વીક શરૂ, સાયન્સ સેન્ટરમાં ચાલી રહ્યું છે અનોખું એક્ઝીિબશન

HERITAGE WEEK

િસટી રીપોર્ટર :સુરત

‘સુરતનીજૂની ગલીઓ-જ્યાં પહેલા ઘોડાગાડીઓ દોડતી હતી, આજે ગલીઓમાં કાર દોડી રહી છે..સુરતની એવી સ્કૂલ-જેના પાકા મકાનો ન્હોતા. કાચા મકાનમાં-છાણાથી લીંપેલી ઓરડીમાં ક્લાસ ચાલતા-આજે સ્કૂલ્સ પોતાના વિશાળ િબલ્ડીંગ્સ ધરાવે છે. નર્મદનું ઘર-જ્યાં વીર કવિ નર્મદ એટલે કે સુરતનો ઇિતહાસ મોટો થઇ રહ્યો હતો-હજી આજે પણ ઘરના વાઇબ્રેશન્સ મજબૂત ઇિતહાસને વાચા આપે છે...સુરતના ઘરો-એ મિલકતો જે સુરતના ઇિતહાસને હજીઆજે પણ સાચવીને બેઠા છે. બધામાં ધબકે છે જૂનું સુરત..

સાયન્સ સેન્ટરમાં ચાલી રહેલા હેરીટેજ એક્ઝીિબશનમાં જૂના અને નવા સુરતના ફોટોગ્રાફ્સનું એક સ્પેશિયલ એક્ઝીિબશન યોજવામાં આવ્યું છે.

19મી નવેમ્બરથી એટલે કે આજથી હેરિટેજ વીક ચાલું થઇ રહ્યું છે અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા એક્ઝીિબશનનું આયોજન કરવામાં આવ્યંુ છે. એક્ઝીિબશન 30મી નવેમ્બર સુધી ચાલશે. જેમાં સુરતની ઐતિહાિસક િબલ્ડીંગ્સના ફોટોગ્રાફ્સ સ્પેશિયલ નોટ્સ સાથે િડસપ્લે કરવામાં આવ્યા છે. ફૌેટોગ્રાફ્સમાં સુરતનો ઇિતહાસ ક્લીક કરાયો છે.

હેરિટેજ એક્ઝીિબશનમાં જીવંત થયું જૂનું સુરત..!!